ખેડૂતો માટે ખાસ સૂચના – ફાર્મર રજિસ્ટ્રીમાં આજે જ નોંધણી કરો
નોંધણી કરાવશો તો આગળથી સરકારી યોજના/સેવાઓના તમામ ખેડૂત-કેન્દ્રિત લાભો સરળતાથી મળશે.
તમે પોતે મોબાઇલ / વેબ થી અથવા ગામના VCE / CSC સેન્ટર પરથી પણ નોંધણી કરાવી શકો છો.
ફાર્મર રજિસ્ટ્રી વેબસાઇટ: https://gjfr.agristack.gov.in/
ફાર્મર રજિસ્ટ્રી મોબાઇલ એપ: https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry&pcampaignid=web_share
મદદ માટે વિડિયો જુઓ
ફાર્મર રજિસ્ટ્રી વેબ પોર્ટલ: https://youtu.be/sg4oFzcgNY0?si=g2yP_dkl44A8Rt9d
ફાર્મર રજિસ્ટ્રી મોબાઇલ એપ: https://youtu.be/5jqBuF6bXsk?si=tOiX6ceEBCo_y5Az